શોધખોળ કરો
કોરોનાના કારણે રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરીના 7માંથી 14 ટેબલ કરવા સૂચના
કોરોનાના કારણે રાજકોટમાં મત ગણતરીના ટેબલ સાતમાંથી 14 કરવા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. સ્ટાફ વધતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ ઝડપી આવશે. શહેરના કુલ છ સ્થળે મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















