શોધખોળ કરો
રાજકોટમાંથી વન વિભાગની ટીમે ત્રણ સિંહને પાંજરે પૂર્યા, જુઓ વીડિયો
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 45 દિવસથી વધુ સમયથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા હતા. અલગ-અલગ વિસ્તારમાં ત્રણ સિંહો આંટાફેરા કરતા કેમેરામાં કેદ થયા હતાં. સાવજોના ધામાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને સિંહને પાંજરે પૂરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વન વિભાગની ટીમો આ ત્રણ સિંહોની શોધખોળ કરી રહી હતી. આ વચ્ચે જ ગીરથી ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરાઈ હતી. ગીર ફોરેસ્ટની ટીમે ધામા નાંખી સિંહોનું લોકેશન ટ્રેક કર્યું અને વહેલી સવારે ઓપરેશન પાર પાડી ત્રણેય સિંહને પાંજરે પૂરી દીધા હતા.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















