શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ રાજકોટ જસદણ કોગ્રેસના ક્યા બે નેતાઓએ રાજીનામું આપ્યું, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજકોટ જસદણ કોગ્રેસના બે નેતાઓએ રાજીનામું આપ્યું છે. દિલીપભાઈ રામાણીએ જસદણ તાલુકા પ્રમુખ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે, રાજીનામા પાછળ બંને નેતાઓએ અંગત કારણ જણાવ્યું છે.
આગળ જુઓ





















