શોધખોળ કરો
Gujarat Panchayat Election Counting: રાજકોટમાં ભાજપના ઉમેદવારે 500 રૂપિયાની નોટો ઉડાડી કરી જીતની ઉજવણી
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડી બેઠકના ભાજપના ઉમેદવારે જીતની ઉજવણી કરી હતી. જીતની ઉજવણી દરમિયાન 500 રૂપિયાની નોટો ઉડાડી હતી. તેમના સમર્થકોએ ફૂલહાર સાથે તેમનું સ્વાગત કર્યું હતુ.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















