Rajkot: પીવાના પાણીના જગ લેતા હોય તો ચેતજો, 20 જેટલા પાણી વિક્રેતાના પીવાના પાણીના નમૂના ફેઈલ
Rajkot: પીવાના પાણીના જગ લેતા હોય તો ચેતજો, 20 જેટલા પાણી વિક્રેતાના પીવાના પાણીના નમૂના ફેઈલ
પીવાના પાણીના જગ લેતા હોવ તો ચેતી જજો રાજકોટમાં 20 જેટલા પાણી વિક્રેતાના પીવાના પાણીના નમૂના ફેઈલ થયા છે.. રાજકોટ શહેરની આઈસ ઠેક્ટરી તેમજ પાણીના જગ વિતરકો પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાલીના સેમ્પલ વધુને અનસેટીસફેક્ટરી ગણવામાં આવે છે. મનપાના ૨૦ પૈકી એક પણમાં એકસેલન્ટ કે સેટીસફેકટરી પરિણામ આવ્યું નથી. ભેવામાં આવ્યા હતા. તે તેમાંથી ત્રણના ઈન્ટર મીડીએટ રિઝલ્ટ આવ્યા છેઅને ૧૭ના ગુણવતાથી હલકી કેટેગરી(અને સેટીસફેક્ટરી) આવ્યા છે. ઈન્ટરમીડીએટ તેમજ અને સેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ તમામ પાણી બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીઠ કરવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.



















