![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Fire Tragedy | હૃદયને વલોવી દેતી ગેમઝોન આગની ઘટના, આ વાક્ય બોલી ગાયત્રી બા રડી પડ્યાં
Game zone Fire:કાળજુ કંપાવી દેતી રાજકોટ ટીઆરપી (rajkot TRP Game zone) ગેમઝોન આગની ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ છે. આજે રાજકોટ કોંગ્રેસે આ મામેલ વિરોધ પ્રદર્શન કરીને દોષિતને સજા આપવા માંગ કરી હતી. રાજકોટ ગેમ ઝોનમાં (rajkot TRP Game zone) બનેલી આગની ઘટનાએ 28 લોકોના જીવ લીધા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન છે. રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઇને કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આસુંએ રહી પડ્યાં હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું, આવી ઘટના ક્યારેય ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં?
![Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4dccc5c95abfbd6911982b6864df288d1719729903674722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c28e25df6e321de4b8d28e3e40fb9fb4171965569352073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/de39306f7978d5ac66b9f5191b94825c171964965179173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)