શોધખોળ કરો
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વધુ 30 પરીક્ષાઓની તારીખો કરી જાહેર, જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)એ વધુ 30 પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બી.એ,બી.કોમ, બી.એડ, એલ.એલ.બી, સહિતની ત્રીસ પરીક્ષા આગામી 22થી 29 જુલાઈએ લેવાશે. આ પરીક્ષાઓમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.
રાજકોટ
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ






















