શોધખોળ કરો
રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિ.ના રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામુ, માટી કૌભાંડ અંગે શું કર્યો સ્વીકાર?
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડની તપાસ ચાલી રહી છે. મંગળવારે તપાસ સમિતિએ બેઠક યોજી હતી જેમાં તત્કાલિન રજિસ્ટ્રાર જતીન સોની અને પૂર્વ કોચ કેતન ત્રિવેદીનું નિવેદન લેવાયું હતું. જતીન સોનીએ સ્વીકાર કર્યો કે માટીના ફેરાની દેખરેખમાં બેદરકારી દાખવવામાં આવી છે.
Tags :
Gujarati News Rajkot Gujarat News Meeting Statement Saurashtra University Registrar Investigation Committee ABP News Live ABP Asmita Live Soil Scandal ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Jatin Soni ABP Asmita Liveરાજકોટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
આગળ જુઓ





















