![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot TRP Game Zone | શરમ કરો સરકાર...હરખની ચીચીયારીઓ મરણ ચીસો બાદ ચિર નિંદ્રામાં સૂઈ ગઈ
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાજકોટ નાના મવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી ગેમઝોનમાં અનેક બાળકો અને તેમના માતાપિતા ફસાયા હોવાની વાત છે. હાલ મળતી પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે...રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાજકોટ નાના મવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી ગેમઝોનમાં અનેક બાળકો અને તેમના માતાપિતા ફસાયા હોવાની વાત છે. હાલ મળતી પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/faf2f65236e8bba8c61f54ca0f315cce17197652700571012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)