શોધખોળ કરો
રાજકોટ: પીપીઈ કીટ પહેરીને યુવાનોએ રમ્યા ગરબા, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં પીપીઈ કીટ પહેરીને યુવાનોએ ગરબા રમ્યા હતા. ગઈકાલે અસહય હતો. કોરોનાના કારણે પાર્ટી પ્લોટમાં ગરબા ન રમાતા. ખેલૈયાઓએ આ રીતે ગરબા રમી શોખ પૂરા કર્યા હતા. કોરોના જાગૃતિનો સંદેશો આપવા માટે આ પીપીઈ કીટ પહેરવામાં આવી હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















