શોધખોળ કરો
Rajkot માં વેક્સિન માટે ટોકન કૌભાંડ, ટોકન માટે ચોકીદાર પૈસા લેવા હોવાનો વીડિયો
રાજકોટમાં વેક્સિન (corona vaccine) લેવા માટે અપાતાં કોરોના ટોકનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટોકન માટે પૈસા લેવાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો સામે આવ્યો છે. ટોકન માટે 100 રૂપિયા લેવાતા હોવાનું સામે આવ્યું છે.
આગળ જુઓ






















