શોધખોળ કરો
રાજકોટમાં ઉત્તરાયણની કરાઇ અનોખી ઉજવણી, યુવક-યુવતીઓએ PPE કીટ પહેરી ચગાવ્યા પતંગ
રાજકોટમાં કોરોનાના કાળ વચ્ચે કેટલાક લોકોએ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી છે. કેટલાક યુવકો અને યુવતીઓએ PPE કીટ પહેરી ઉત્તરાયણ ઉજવણી કરી છે. PPE કીટ પહેરી યુવક અને યુવતીઓએ પતંગ ઉડાવી હતી. કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં કેટલાક યુવક-યુવતીઓએ પીપીઇ કિટ અને માસ્ક પહેરીને પતંગ ચગાવ્યા હતા.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















