Saurashtra Rain: સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Saurashtra Rain: સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
72 તાલુકામાં આજે વરસ્યો વરસાદ..સૌથી વધુ જંબુસરમાં સવા એક ઈંચ....અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ વરસાદની આગાહી..... અમદાવાદ સહિત અનેક જિલ્લામાં આજે વરસાદ ખાબક્યો હતો.
ભાવનગરના મહુવા યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી. અંદાજે 5 હજારથી વધુ ગુણી મગફળી પલળી. મગફળી પલળી જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન. શેડ હોવા છતાં મગફળી કેમ બહાર ઉતારવામાં આવી તે મોટો સવાલ. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વરસાદ. માલપુર શહેર અને આસપાસના ગામમાં વરસાદ. સજ્જનપુરા, ધીરાખાંટના મુવાડા સહિતના ગામમાં વરસાદ. મગફળી, સોયાબીન, મકાઈ સહિતના પાકને ફાયદો. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદ. લુણાવાડા શહેર અને આસપાસના ગામમાં વરસાદ. ધોધમાર વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી. ગીર સોમનાથ,ભાવનગરમાં વરસાદ. જૂનાગઢ, બોટાદ, ધોરાજીમાં વરસાદ. ઉનામાં એક કલાકમાં ખાબક્યો એક ઈંચ વરસાદ . ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ . મહુવા માર્કેટ યાર્ડમાં મગફળી પલળી. પાંચ હજાર મગફળીની ગુણી પલળી
જૂનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ . ગિરનાર પર્વત, દાતાર પર્વત પર વરસાદ. બોટાદના રાણપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોરાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસ્યો વરસાદ.





















