શોધખોળ કરો
Corona: ગુજરાતના ક્યા મોટા શહેરમાં 3 કલાકમાં બહાર કઢાયા 14 મૃતદેહ, શાના કારણે બગડી શહેરની હાલત ? જુઓ વીડિયો
રાજ્યમાં ફરી કોરોના વકર્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં 3 કલાકમાં 14 મૃતદેહ બહાર કઢાયા હતા. સોમવારે સુરત કોર્પોરેશનમાં 603 નવા કેસ અને 7 લોકોના કોરોના વાયરસથી મોત થયા હતા. રાજ્યમાં ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે.
સુરત
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
આગળ જુઓ



















