શોધખોળ કરો
Surat માં પિતાએ પુત્ર માટે ચંદ્ર પર ખરીદી જમીન, જુઓ વીડિયો
સુરતમાં પિતાએ પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા વિજય કથીરિયાએ પોતાના બે વર્ષના બાળક નિત્ય માટે ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેમણે 13 તારીખે જમીન ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેમણે વિશ્વમાં સૌથી નાની ઉંમરે ચંદ્ર પર જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ




















