શોધખોળ કરો
સુરતના ડુમસ રોડ પર આવેલી ટીજીબી હોટલની અંદર હત્યા, જુઓ વીડિયો
સુરત: સુરતના ડુમસ રોડ પર આવેલી ટીજીબી હોટલની અંદર હત્યાનો બનાવ બન્યો છે. એકાઉન્ટન્ટની હત્યા કરી રૂપિયા પણ ચોરી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. કેટલાક ઈસમો દ્વારા ચપ્પુના ઘા મારી અને એકાઉન્ટની હત્યા કરવામાં આવી છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. હત્યારા જાણકાર હોવાનું પોલીસનું અનુમાન છે. લાશ કચરા પેટીમાં સંતાડવામાં આવી હોવાની માહિતી છે.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ





















