શોધખોળ કરો
Surat: અલ્પેશ કથીરિયાના ખાસ સાથીદાર અને પાસના ક્યા કાર્યકર્તાને કોગ્રેસે ટિકિટ આપી?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર ધાર્મિક માલવિયાને કોગ્રેસે સુરતમાંથી ટિકિટ આપી છે. હાર્દિક પટેલ પણ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો પ્રમુખ હતો અને તેમાંથી કોંગ્રેસમાં ગયો છે. સુરતના વૉર્ડ નંબર ત્રણમાંથી પાસના કાર્યકર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે.
સુરત
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
આગળ જુઓ




















