શોધખોળ કરો
સુરતમાં ભાજપના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, જુઓ વીડિયો
સુરતમાં ભાજપના વધુ એક કોર્પોરેટર (bjp corporator ) કોરોનાથી સંક્રમિત થયા છે. વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થયા હતા. કોર્પોરેટર રાજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















