શોધખોળ કરો
સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકામાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન
સુરતમાં ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને મુક્તિ આપવા ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ના કર સમિતિ દ્વારા આંદોલનની ચીમકી અપાઈ હતી. સુરત અને બારડોલીના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરાઇ હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ




















