શોધખોળ કરો
BJP MLA Naresh Patel | હવે કોંગ્રેસનો ડર નથી, પણ આપણા જ લોકો આપણને નડે છે
BJP MLA Naresh Patel | પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ નું દુઃખ છલકાયું. વાંસદા બેઠક કબજે ન થતા નરેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ માં ઠાલવ્યો બળાપો. વર્તમાન ગણદેવી બેઠક ના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણાં મંત્રી સાંસદ ની હાજરી માંજ સ્ટેજ ઉપર થી બળાપો ઠાલવ્યો. કોંગ્રેસ ને આડેહાથ લેવાનો પ્રયાસ કરતા નરેશ પટેલ પોતાની જ પાર્ટી ના કાર્યકરો ઉપર વરસી પડ્યા. કોંગ્રેસ નો કોઈ ડર નથી આપણા જ આપણને નડે છે તેનો અફસોસ છે. તેવું નરેશ પટેલે સ્ટેજ ઉપર થી કહેતા કાર્યક્રમ માં સોંપો પડી ગયો. લોકસભા ચુંટણી ની તૈયારી વચ્ચે ધારાસભ્ય નરેશ પટેલ નું સૂચક નિવેદન.
સુરત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
આગળ જુઓ





















