Surat Helmet Protest : સુરતમાં કોંગ્રેસે ફરજિયાત હેલ્મેટ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જુઓ અહેવાલ
Surat Helmet Protest : સુરતમાં કોંગ્રેસે ફરજિયાત હેલ્મેટ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જુઓ અહેવાલ
સુરત કોંગ્રેસે કર્યો હેલ્મેટના નિયમનો વિરોધ. સુરત શહેરમાં હેલ્મેટથી મુક્તિ આપવાની માગ સાથે વિરોધ. રાજકોટ શહેરમાં હેલ્મેટ મુક્તિનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર હેલ્મેટ ફેંકી કર્યો વિરોધ. નોંધનીય છે કે, રાજકોટમાં ફરજિયાત હેલ્મેટને લઈને વિરોધ શરૂ થયો હતો. જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત બાદ હેલ્મેટ ફરજિયાતના નિયમમાં રાહત આપવામાં આવશે તેવો દાવો રાજકોટના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
હેલ્મેટના નિયમને લઇને સુરતના સાંસદનો મુકેશ દલાલનો મોટો દાવો. રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે. 12 ધારાસભ્ચોની રજૂઆત બાદ સરકારે હેલ્મેટમાંથી મુક્તિ આપી. હેલ્મેટમાંથી મુક્તિ હોવાથી દંડનો કોઈ પ્રશ્ન નથી. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરુર નથી. જીવની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરુરી.



















