શોધખોળ કરો
સુરતમાં વધતા કોરોના સંક્રમણને ડામવા મનપા એક્શનમાં, હીરા બજારમાં શરુ કરાયું કોવિંડ સેન્ટર
સુરત : સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ડામવા મનપા એક્શનમાં આવ્યું છે. કોરોનાને લઈ હીરા બજારમાં કોવિડ સેન્ટર શરુ કરાયું છે. દિવાળી બાદ સુરત શહેરમાં કોરોના કેસમાં વધારો થતા નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. કોરોનાને લઈ સાવચેત રહેવા મનપા દ્વારા સૂચના અપાઈ છે. સંક્રમણ વધતા બપોર ના સમયે ભારે ભીડ ટાળવા ઓફિસ માં રહેવાનું પસંદ કરે છે હીરા દલાલ
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















