શોધખોળ કરો
સુરતમાં સંક્રમણ બેકાબૂ, હોસ્પિટલો થવા લાગી હાઉસફૂલ
સુરત (surat)માં કોરોના સંક્રમણ (Corona)બેકાબૂ છે. સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો હાઉસફૂલ થવા લાગી છે. સિવિલમાં હજાર બેડની કોવિડ હોસ્પિટલ (Covid Hosipital)માં મોટાભાગના બેડ ભરાઈ ગયા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















