શોધખોળ કરો
સુરત ભાજપ કાર્યાલયથી ઇન્જેક્શનના વિતરણના વિવાદ મામલે ભાજપના આ MLAએ CR પાટીલનો કર્યો બચાવ
ભાજપના કાર્યાલયથી ઈંજેક્શન વિતરણને લઈને વિવાદ વકર્યો છે. સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલની ટીકા સામે હર્ષ સંઘવી ભાજપ અને પાટીલના સમર્થનમાં આવ્યા છે. ફેસબુક પર પત્ર પોસ્ટ કરીને સંઘવીએ પાટીલ અને ભાજપનો બચાવ કર્યો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















