શોધખોળ કરો
Gujarat Unseosonal Rain | દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ માવઠું પડ્યું, તાપીના કુકરમુંંડામાં 2 ઇંચ વરસાદ
Gujarat Unseosonal Rain | તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકા માં પડેલા કમોસમી માવઠા ને લઈ લોકો એ હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો. નિઝર ના વેલદા નજીક આવેલ ખેતરો માં પાણી ભરાયાં તો બીજી તરફ મજૂરી કામ કરવા અર્થે આવેલ મજૂરો ના ઝૂપડા માં પણ પાણી ભરાઈ ગયા . નિઝર થી કુકરમુંડા તરફ જતા માર્ગ પર સામાન્ય પાણી નો ભરાવો થતાં વાહનચાલકો ની મુશ્કેલી વધી . કમોસમી વરસાદ ને લઈ મરચા અને કપાસ કરતા ખેડૂતો ને નુકશાન જવાની ભીતી .
સુરત
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















