શોધખોળ કરો
ભારે વરસાદથી સુરતના કેટલાક વિસ્તારો જળબંબાકાર, જુઓ વીડિયો
સુરતના ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ગુરુદ્વારા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. તે સિવાય રામદેવનગરમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















