શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું
Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું
આંતરરાજ્ય લાકડા ચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું, સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે રેડ કરી મોટુ ગોડાઉન ઝડપ્યું, રાજ્યના અલગ અલગ જંગલ વિસ્તારમાં માંથી ખેરના લાકડાની કરાતી હતી ચોરી, માંડવી વન વિભાગ દ્વારા પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રક થોડા દિવસ અગાઉ ઝડપયો હતો, જે બાદ વન વિભાગે વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રેડ કરી હતી, વન વિભાગને 2055 મે.ટન અનામત વૃક્ષ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 5 કરોડ 13 લાખ જેટલી આંકવામાં આવી, ગુનામાં મધ્યપ્રદેશના આરીફ અમઝદઅલી મકરાની નામના ઇસમની ધરપકડ કરવામાં આવી, વન વિભાગ દ્વારા વધુ તપાસ અર્થે આરોપીના રીમાંડની માંગ કરવામાં આવી.
સુરત
Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion