શોધખોળ કરો
Surat:ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે,આ વર્ષે કેટલા કિલોમીટરના રૂટમાં કઢાશે યાત્રા?
સુરત(Surat)માં આ વર્ષે ભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની રથયાત્રા નીકળશે. પરંતુ રૂટમાં કાપ મુકવામાં આવ્યો છે. અહીંયા સુરત ઈસ્કોન મંદિરથી રથયાત્રા નીકળશે. આ પહેલા આઠ કિલોમીટર રથયાત્રા નીકળતી હતી જે આ વર્ષે માત્ર ત્રણ કિલોમીટરના રૂટમાં જ નીકળશે.
રાજકોટ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
આગળ જુઓ

















