શોધખોળ કરો
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી જર્જરીત હાલતમાં
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કચેરીની ઇમારત જર્જરિત સ્થિતિમાં મુકાતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસવામાં આવ્યો હતો.સમિતિની કચેરી અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. કામ ચલાઉ ધોરણે શાળા ક્રમાંક 72માં કચેરી ખસેડાઇ હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















