શોધખોળ કરો
તહેવારો સમયે સુરત મનપાનું રોગચાળો નાબૂદી અભિયાન, 603 સ્કૂલોમાં કરી તપાસ
સુરત મહાનગર પાલિકાએ રોગચાળો નાબૂદી અભિયાન શરૂ કર્યું છે. પાલિકાએ 603 સ્કૂલોમાં મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ હાથ ધરી હતી જેમાંથી 46 સ્કૂલમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. બેદરકારી દાખવનાર સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી. VIP રોડ પાસે આવેલી હિલ્સ નર્સરી સ્કૂલને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે સ્કૂલો પાસેથી 56 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















