શોધખોળ કરો
Surat: અડાજણમાં CNG પંપ પર ગેસ ભરાવતા સમયે રીક્ષામાં લાગી આગ, જુઓ વીડિયો
સુરતના અડાજણમાં CNG પંપ પર રીક્ષામાં આગ લાગી હતી. રીક્ષામાં ગેસ ભરાવતા અચાનક આગ લાગી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















