શોધખોળ કરો

Surat Accident | બેફામ ટ્રકે મોપેડ ચાલક ટ્રકને એવી ફંગોળી કે પછી... મહિલાનું મોત

સુરતમાં બેફામ દોડતા ટ્રકે એક મહિલાનો ભોગ લઈ લીધો છે... ટ્રકની ટક્કરથી જ મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગ્યું હતું... પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો છે... 

આ દરમ્યાન ટ્રક ચાલકે તેઓની મોપેડને અડફેટે લીધી હતી. ​​​​​​​અકસ્માતની આ ઘટનામાં નેહાબેનને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બીજી તરફ તેના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. મૃતક 44 વર્ષીય નેહાબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.

સુરત શહેરમાં ઉધના રોકડીયા હનુમાન મંદિર પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ટ્રક ચાલકે મોપેડ પર જતી મહીલાને અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેણીનું મોત નીપજ્યું હતું. Surat: સુરત શહેરમાં અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે

સમાચાર વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Embed widget