શોધખોળ કરો
Surat: શહેરની આ સ્મશાન ભૂમિ પર અંતિમ સંસ્કાર માટે વધારાઈ વ્યવસ્થા, જુઓ વીડિયો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા વધારવામાં આવી છે. અહીં વધુ 10 મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકશે.અહીં હાલ દર કલાકે પાંચ-છ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવે છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















