શોધખોળ કરો
સુરતઃ કાર ચાલકે સાયકલ સવાર સિક્યોરિટી ગાર્ડને લીધો અડફેટે, જુઓ CCTV
સુરતના હજીરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હજીરા L&T ગેટ પાસે બનેલી ઘટનામાં કાર ચાલકે સાયકલ સવાર સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાયકલ સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. .હિટ એન્ડ રનની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સુરત
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
આગળ જુઓ





















