શોધખોળ કરો
સુરતઃ શહેરમાં આજથી કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન કરાશે શરૂ, કેટલા કેન્દ્ર પર કરાશે કામગીરી?
સુરત શહેરમાં આજથી કોરોનાના રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. શહેરના 327 રસીકરણ કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી કરાશે. સોમવારે 17 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું હતું.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















