શોધખોળ કરો
Surat: વરાછા સહિતના વિસ્તારોમાં CR પાટીલનું ભવ્ય સ્વાગત,રેલીમાં હજારો પાટીદારો જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત માટે સુરતમાં ભાજપની મહારેલી નીકળી હતી. પાટીદારોના ગઢ સમાન સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહારેલીમાં મોટી સંખ્યામાં પાટીદારોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















