Surat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા
Surat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા
સુરતના ઉમરા વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર હનીટ્રેપનો શિકાર બન્યો છે.. આ કોન્ટ્રાક્ટરના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચર્યુ હોવાની ધમકી આપવામાં આવી છે.. નકલી પોલીસે આ કોન્ટ્રાકર પાસે પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા છે... યુવતી સહિત છ લોકો વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે.. ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.. ઉમરામાં કોન્ટ્રાક્ટર હનીટ્રેપનો શિકાર બની ગ્યો છે.. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે... નકલી પોલીસે આ કોન્ટ્રાકર પાસે પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા છે... યુવતી સહિત છ લોકો વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે.. ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.. ઉમરામાં કોન્ટ્રાક્ટર હનીટ્રેપનો શિકાર બની ગ્યો છે.. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે...