શોધખોળ કરો
Surat Kidnapping Case | સુરતમાં યુવકના અપહરણ કેસમાં શું થયો મોટો ખુલાસો? જુઓ અહેવાલ
Surat Kidnapping Case | સુરતના સરથાણા વિસ્તારની ઘટના. એક યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસને જાણ થતા તાત્કાલિ ટિમો બનાવી અપહરણ કરતાને છોડાવ્યો. ત્રણ બાઈક પર યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 11 લાખ રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ચાર અપહરણ કર્તાઓ ની અટકાયત કરી. તપાસમાં થયો મોટો ખુલાસો. એક બીજાને બેક એકાઉન્ટ વાપરવા આપવામાં આવતા હતા અને આવા ખાતા ઓનલાન ફ્રોડ માં ઉપયોગ થતા હતા. સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. ભોગબનાર વ્યક્તિનું બેક એકાઉન્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો.
સુરત
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
આગળ જુઓ




















