શોધખોળ કરો
Advertisement
સુરત: કિરણ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ, જીવતી બાળકીને બ્રોટ ડેડ લખીને સિવિલમાં રિફર કરી દીધી
સુરત : કિરણ હોસ્પિટલની સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. મજૂર પાસેથી રૂપિયા ન મળતા બાળકી ને બ્રોટ ડેડ જાહેર કરી નવી સિવિલ માં રીફર કરી દીધી હોવાના આક્ષેપ લાગ્યો છે. મૃત જાહેર કરાયેલી બાળકીનું હૃદય ધબકતું હતું છતાં કિરણ હોસ્પિટલે ડિસ્ચાર્જ કરીને સિવિલમાં રિફર કરી હતી. સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. કતારગામ શાસ્ત્રી નગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદર પરથી પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
સુરત
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement