શોધખોળ કરો
Advertisement
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
સુરતમાં RTE હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈ હિયરીંગ શરૂ કરાયું. અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં RET હેઠળ થયેલા 11 એડમિશન રદ કરાયા.. એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો છે.
સુરતમાં RTE હેઠળ શંકાસ્પદ પ્રવેશને લઈ હિયરીંગ શરૂ કરાયું. અડાજણ વિસ્તારની ભૂલકા ભવન સ્કૂલમાં RET હેઠળ થયેલા 11 એડમિશન રદ કરાયા. એટલે કે વાલીઓએ ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો ખુલાસો થયો.
કેટલાક વાલીઓએ તો દિવાળી વેકેશનમાં મોંઘા પ્રવાસ પર ગયા હોવાની માહિતી પણ સામે આવી. વાલીઓના બેંક સ્ટેટમેન્ટ, પગાર સ્લીપ અને લોનની માહિતી એકત્રિત કરી Deoને સોંપવામાં આવી હતી. જેની સંપૂર્ણ તપાસ બાદ 11 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવાયો. જો કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે..
Tags :
SURATસુરત
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement