શોધખોળ કરો
Surat: સ્વ.મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે C.R. પાટીલ સાથે કરી મુલાકાત, જાણો શું કરી માંગ?
પ્રફૂલ પટેલને સંઘ પ્રદેશના પ્રશાસક પદ પરથી હટાવવા અભિનવ ડેલકરે માંગ કરી હતી. સીઆર પાટીલ સાથે બેઠક કર્યા બાદ અભિનવ ડેલકરે ગંભીર આરોપ લગાવ્યા અને પ્રફૂલ પટેલ અને સંઘપ્રદેશના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 13 દિવસ બાદ પણ મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેને લઈને સસ્પેંસ યથાવત છે. કહ્યું કે તમામ દસ્તાવેજોની તપાસ કરી તપાસ એજન્સી સમક્ષ મુકીશું. મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેના પરથી હજુ સુધી પરદો નથી ઉઠ્યો. મોહન ડેલકર મજબૂત મનોબળના નેતા હતા. તેઓ આત્મહત્યા ન કરી શકે. મોહન ડેલકર ક્યારે કોઈ પણ સ્થિતિમાં તૂટતા નહોતા. તેમનો સંઘપ્રદેશ પર દબદબો હતો.
સુરત
![Surat Suicide : સગીરા પ્રેમીને મળવા જતા માતાએ આપ્યો ઠપકો, કરી લીધો આપઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/c04aa8a873725c1ac6c0689cbe4f14a1173808150188373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Suicide : સગીરા પ્રેમીને મળવા જતા માતાએ આપ્યો ઠપકો, કરી લીધો આપઘાત
![Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/3762bb67adb72976d7aa6660859898f317380458748621012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો
![Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ, કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/346427689c1a5a6f02ce83609e0a10e417378972122271012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ, કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરાર
![Surat Crime : સુરતમાં યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારનો હત્યાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/7f66536e37120139c5f8a053cb6a2b95173781851148873_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Crime : સુરતમાં યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારનો હત્યાનો આરોપ
![Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/24/dbb60013b8385569f302f1b8a855a3ae1737701105559722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બજેટ 2025
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement