શોધખોળ કરો
Advertisement
Surat: બાઇક ચાલકે માસ્ક ન પહેરતા પોલીસે લાફો ઝીંક્યો, જુઓ CCTV
માસ્ક વગર ફરતા નેતાઓ સામે કાર્યવાહી ના કરતી સુરત પોલીસના એક કર્મચારીએ બાઈક ચાલકને લાફો ઝીંક્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લીંબાયતના ઓમનગરમાં એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી રીક્ષામાંથી બે પોલીસ કર્મચારી અચાનક કૂદે છે અને બાઈક ચાલકને પકડવાનો પ્રયાસ કરે છે.પોલીસને જોતા બાઈક ચાલક થોડીક આગળ જઈને ઉભો રહે છે. તે દરમિયાન પાછળથી આવેલ એક પોલીસ કર્મી બાઈક ચાલકને સીધો લાફો ઝીંકી દે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. માસ્ક ન પહેરવાને લઈ પોલીસ કર્મચારીએ લાફો ઝીંક્યો હોવાનો બાઈક ચાલકે આરોપ લગાવ્યો છે.
સુરત
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement