શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થર મારો થયો હતો ત્યારે આજે 22 આરોપીઓની જામીન અરજી પર સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં પોલીસે રાતોરાત 27 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તમામને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં 22 આરોપીઓએ જામીન માટે અરજી કરી છે જેના પર આજે નામદાર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ જ કેસની અન્ય એક ફરિયાદમાં આ પહેલા ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પથ્થર ફેંકનાર છ લોકોને પણ જામીન આપી દેવામાં આવ્યા હતા. તો રિમાન્ડ બાદ કસ્ટડીમાં રહેલા 22 આરોપીની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુરત
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યું
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion