શોધખોળ કરો
સુરતઃ કામરેજમાં ચોરોએ કર્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ, બન્ને ચોર થયા CCTVમાં કેદ
સુરતના કામરેજમાં ચોરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. નાગરિક મંડળીમાં ચોરીનો પ્રયાસ કરતા ઓટોમેટિક સાયરન વાગતા બન્ને ચોર ત્યાંથી નાસી છૂટ્યા હતા. મંડળીના સીસીટીવીમાં બન્ને ચોર કેદ થયા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















