Surat Vesu Fire: સુરતના વેસુમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર
ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં લાગ લાગવાની ઘટના અની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડીંગના 3 માળ આગની સકંજામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર છે..
હવે આ કરોડોના ફ્લેટમાં શું ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો કે આગ આટલી બધી પ્રસરી ગઈ એ મોટો સવાલ છે. નોંધનીય છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે. શહેરના મેયર દક્ષેશ મેવાણીએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ એન્ક્લેવSurat Vesu Happy Enclave Fire on Seventh Floor harsh sanghvi arrivedમાં લાગેલી સંપૂર્ણ આગ કાબુમાં છે.





















