શોધખોળ કરો
BJPના આ ઉમેદવાર Surat મનપામાં સૌથી ધનાઢ્ચ ઉમેદવાર, જુઓ વીડિયો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. સુરત મનપાની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર તરીકે દીપન દેસાઈનું નામ સર્વોચ્ચ છે. આ ઉમેદવાર ભાજપના છે અને 20 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.દીપન દેસાઈ જીતી ગયા બાદ સુરતને આઇટી સીટી બનાવવાના સપના સેવી રહ્યા છે.
આગળ જુઓ





















