શોધખોળ કરો
સુરતમાં 55 વર્ષ વટાવી ચૂકેલા બે પૂર્વ કોર્પોરેટરોએ ન માંગી ટિકિટ, જુઓ વીડિયો
સુરત ગુજરાત પ્રદેશ સીઆર પાટીલની 55 વર્ષથી વધુના લોકોએ ટીકીટ માટે મહેનત કરવી નહીં એ વાતને સમર્થન મળ્યું હતું. છેલ્લા 2 ટર્મથી કોર્પોરેટર રહેલા શ્રીમતી કલ્પના બેન અટોદરિયા દાવેદારી નહીં કરે. કલ્પનાબેન 54 વર્ષના છે. પૂર્વ મહામંત્રી મદન સિંહ અટોદરિયા પણ દાવેદારી નહીં કરે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ




















