શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર 26ના સ્થાનિકોની શું છે સમસ્યા?
મારો વોર્ડ મારી વાત અંતર્ગત સુરતના વોર્ડ 26ના સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ 1995માં 3 કોર્પોરેટર ભાજપના હતા.આ વોર્ડમાં વર્ષ 2010 માં ભાજપના 3 કોર્પોરેટર હતા. 2015ના વર્ષમાં 4 બેઠકો પર 4 ભાજપના કાઉન્સિલર વિજયી બન્યા હતા.
સુરત
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
આગળ જુઓ




















