શોધખોળ કરો
સુરતના રાંદેર પીઆઇ અજય બલદાનિયાને કેમ કરાયા સસ્પેન્ડ?, જુઓ વીડિયો
ગાંધીનગરની વિજિલન્સની ટીમે સુરત શહેરના રાંદેરમાં જુગારની ક્લબ પરથી 39 જુગારી પકડ્યા હતા. જેને લઈ સુરત પોલીસ કમિશ્નરે રાંદેર PI અજય બલદાનિયાને સસ્પેંડ કર્યા હતા. સ્ટેટ વિજિલંસની ટીમે રાંદેરમાં દરોડાની કાર્યવાહી કરી હતી. બાદમાં વિજિલન્સે રાંદેર પોલીસમાં જુગારધારાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















