શોધખોળ કરો
Advertisement
સુરતમાં મહિલા PSI આત્મહત્યા કેસમાં થયો ખુલાસો, કોની સાથે વાત કરતા કરતા પોતાને મારી હતી ગોળી?
સુરતમાં મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. અમિતાએ પોતાની નણંદ સાથે ફોન પર વાત કરતી વખતે પોતાને ગોળી મારી હતી. તેમણે નણંદ સાથે વાત કરતા કહ્યું હતું કે મારા જે પૈસા આવે તેની દીકરા જૈમીનના નામે FD કારાવી દેજો. નણંદને ફોન કરતા પહેલા પતિ અને પુત્ર સાથે વીડિયો કોલ કર્યો હતો. સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું મહિલા PSI પરિવારે આરોપ લગાવ્યો હતો.
સુરત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion